તુકારામ તથા રામદાસ

૧૭મી શતાબ્દીમાં તુકારામ તથા રામદાસે એક જ સમયકાળમાં ધર્મજાગૃતિનું વ્યાપક કાર્ય કર્યું. જ્ઞાનદેવ આદિ વારકરી સંપ્રદાયના અધિકારીઓ દ્વારા નિર્મિત ધર્મમંદિર પર તુકારામના કાર્યોએ જાણે કળશ બેસાડ્યો હોય એવું બન્યું હતું. […]

Read Article →

મરાઠી સાહિત્ય

મરાઠી સાહિત્યમાં પ્રારંભિક રચનાઓ યદ્યપિ ૧૨મી સદીથી ઉપલબ્ધ છે, એ ઉપરથી કહી શકાય કે મરાઠી ભાષાની ઉત્પત્તિ આ પહેલાં લગભગ ૩૦૦ (ત્રણસો) વર્ષ પૂર્વે અવશ્ય થઇ ચુકી રહી હશે. મૈસૂર પ્રદેશમાં આવેલા શ્રવણ બેલ ગોલ નામના […]

Read Article →